15 દિવસના અંતરાલે સેશન હશે
હા… TLS 4.0 માટે દર મહિનાનો 1ˢᵗ અને 3ʳᵈ શનિવાર
સવારમાં 7.30 to 10.30 (3 કલાક) જેથી તમારો બીઝનેશ સમય disturb ના થાય.
12 સેશન રૂબરૂ હશે + 4 સેશન online હશે
હા … તમે શું શીખ્યા, શું apply કર્યું? એનાથી શું પરિણામ આવ્યું આનું ટ્રેકિંગ થવું ખૂબ જરૂરી છે. સાથે કોઈ પ્રશ્ન હોય તો PRM માં solve થયી જશે.
social Activity માં ફેમિલી બોન્ડિંગ થાય સાથે અને બાળકોમાં સારા ગુણો પ્રસ્થાપિત થાય એના માટે ગ્રુપમાં કોઈ Social સેવા કરીશું જેનાથી Social Engineering મજબૂત બને.
Work – Life ને બેલેન્સ કરતી અનોખી અને અદ્દભૂત અનુભવજન્ય SSY શિબિર છે. જેમાં આપણે નેચરમાં જઈને ઘણું learn કરીશું.
ના…. આ વર્ષ (2025-26) માટે TLS sponsored રેહશે.
હા….. દરેક Session & કેહવામાં આવેલ દરેક Task પૂર્ણ કાર્ય બાદ પણ થોડો ફરક ના જણાય તો તમે ભરેલ ફી રિટર્ન લઈ શકો છો . (વચ્ચેથી છૂટા થવા માટે Refund Policy નથી)
Any Manufacturer / Professionals / Traders / Wholesaler / Developer
WhatsApp us